તેનો સ્ટાઇલિશ લુક દરેકનું ધ્યાન ખેંચે છે

દીપિકા પાદુકોણની સ્ટાઈલ અલગ છે

દીપિકાએ ગોલ્ડન ઈયરિંગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો

દીપિકાએ આ ડ્રેસ સાથે બ્લેક હાઈ હીલ્સ પહેરી છે

દીપિકા પોતાની સ્ટાઈલને દેખાડવામાં કોઈ કસર છોડતી નથી

અભિનેત્રી તેના એક કરતાં વધુ ખૂબસૂરત દેખાવથી સનસનાટી મચાવે છે

આ લુકમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે

દીપિકાનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે

દીપિકાનો અદભૂત અવતાર

દીપિકા પાદુકોણે ગ્લેમરસ અવતાર બતાવ્યો હતો