હુમા કુરેશીએ સોશિયલ મીડિયામાં ગ્લેમર ઉમેર્યું લેટેસ્ટ લુકમાં કહેર વર્તાવતી તાજેતરમાં અભિનેત્રીએ નવા ફોટા શેર કર્યા છે. હુમા કુરેશી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. હુમા બોલિવૂડની સાથે સાથે OTTનો પણ મોટો ચહેરો છે આ ફોટોમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હુઆ કુરેશી ટૂંક સમયમાં ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળશે હુમાના ચાહકોની યાદી લાંબી છે.