બૉલીવુડનું સ્ટાર કપલ કિયાર અને સિદ્વાર્થ ગઇ રાત્રે અંબાણીના ઘરે પહોંચ્યુ હતુ



અંબાણીની ગણેશ મહોત્સવ પાર્ટીમાં કિયારા-સિદ્ધાર્થની ધાંસૂ એન્ટ્રી



અંબાણીના ઘરે ગણેશ મહોત્સવ પાર્ટીમાં હાજરી આપવા સેલેબ્સ પહોંચ્યા



આ દરમિયાન કિયારાનો સાડી લૂક ખુબ જ શોભી રહ્યો હતો



કિયારાએ યલો કલરની બ્રાઇટનેસ વાળી સાડી પહેરેલી હતી



જ્યારે સિદ્વાર્થ મલ્હોત્રાએ પઠાણી સ્ટાઇલમાં ઝભ્ભો પહેરેલો હતો



કિયારાએ સ્લીવલેસ બ્લાઉઝ અને બન સાથે ફેન્સના દિલ જીતી લીધા હતા



31 વર્ષીય એક્ટ્રેસ કિયારા અડવાણીએ 2023માં એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા હતા



કિયારા અને સિદ્વાર્થ શેરશાંહ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા, આ પછી રિલેશનશીપ ચાલુ થઇ



કિયારા સત્યપ્રેમ કી કથામાં જોવા મળી, તો સિદ્વાર્થ હવે યોદ્ધા ફિલ્મમાં દેખાશે