કિઆરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો પિંક ડ્રેસમાં જોવા મળી કિઆરા એક્ટ્રેસ નવા લૂકમાં જોવા મળી કિઆરાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે પિંક કલરના ડ્રેસમાં જોવા મળી કિઆરા આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસે કિલર પોઝ આપ્યા છે કિઆરાએ ચાહકોને દિવાના બનાવ્યા છે મહિલા આઈપીએલ સેરેમનીમાં કિઆરાએ પરફોર્મ કર્યું હતું ધમાકેદાર ડાન્સ કરી એક્ટ્રેસે ચાહકોને દિવાના બનાવ્યા હતા