બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

કિયારા અડવાણીએ નવા બોલ્ડ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આમાં તે ગ્રીન, સિલ્વર અને બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે

હાલમાં જ કિયારાએ એક મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ ચમકદાર ગ્રીન રંગનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

ફોટોશૂટમાં કિયારા તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

કિયારા અડવાણી છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી

આ ફિલ્મમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

લગ્ન પછી પ્રથમવાર કિયારાએ આટલું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

All Photo Credit: Instagram