બૉલીવુડ એક્ટ્રેસ કિયારાનો આ હૉટ લૂક ખબ વાયરલ થઇ રહ્યો છે કિયારાએ ફોટોશૂટ દરમિયાન લાલ ડ્રેસ પહેરેલો છે લાલ ટૉપ અને બિકીનીમાં ઘરમાં જ ફોટોશૂટ કરાવ્યુ છે કિયારાએ આ ફોટોશૂટ દરમિયાન એકથી એક હૉટ અદાઓ આપી દરેક જગ્યાએ કિયારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે કિયારાનો લૂક તમામને ખુબ પસંદ આવી આ પહેલા પણ કિયારાએ પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી કિયારાએ ઓલ વ્હાઇટમાં પણ પોતાનો જલવો બિખેર્યો હતો દેસી અંદાજમાં કિયારાનો હૉટ લૂક એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્નની થઇ રહી છે ચર્ચા