ભૂટાનમાં બૌદ્ધ ધર્મના લોકો રહે છે

બૌદ્ધ ધર્મમાં કોઈ પણ જીવને મારવો પાપ માનવામાં આવે છે



તેથી ભૂટાનના લોકો મચ્છરને મારવા પાપ સમજે છે



અહીંયા કોઈ મચ્છર મારતી દવા પણ છાંટતા નથી



જો કોઈ આમ કરે તો લોકો તેનો વિરોધ કરે છે



લોકો દવા છંટકાવ કરતા વ્યક્તિને તેમ કરવાની ના પાડે છે



જોકે હવે આવું ભૂટાનમાં ખૂબ ઓછું થાય છે



લોકો બીમારીથી દૂર રહેવા માટે તૈયાર થવા લાગ્યા છે



અહીંયા લોકો પહેલા મચ્છરને મારવાનો વિરોધ કરતા હતા



હવે લોકો અહીંયા બીમારીને લઈ જાગૃત થયા છે