બ્રાઝિલ આ લિસ્ટમાં ટોપ પર છે અહીંયા વાર્ષિક 163 મિલિયન મેટ્રિક ટન સોયાબીનનું ઉત્પાદન થાય છે અમેરિકામાં 117 મિલિયન મેટ્રિક ટન સોયાબીનનું ઉત્પાદન થાય છે ત્રીજા સ્થાન પર આર્જેન્ટિના છે, અહીં 48 મિલિયન મેટ્રિક ટન સોયાબીન પાકે છે ચીનમાં પ્રતિ વર્ષ 20.5 મિલિયન મેટ્રિક ટન સોયાબીનનું ઉત્પાદન થાય છે ભારતમાં 13 મિલિયન મેટ્રિક ટન સોયાબીનનું ઉત્પાદન થાય છે 10 મિલિયન મેટ્રિક ટ્રન ઉત્પાદન સાથે પરાગુઆ છઠ્ઠા સ્થાન પર છે કેનેડા 7માં સ્થાન પર છે. અહીં 6.7 મિલિયન મેટ્રિક ટન સોયાબીન પાકે છે રશિયામાં પ્રતિ વર્ષ 5.9 મિલિયન મેટ્રિક ટન સોયાબીનનું ઉત્પાદન થાય છે યુક્રેનમાં વાર્ષિક 4.6 બિલિયન મેટ્રિક ટન સોયાબીન પાકે છે 10માં ક્રમે રહેલા બોલીવિયામાં 3.3 મિલિયન મેટ્રિક ટન સોયાબીન પાકે છે