ટીવી એક્ટ્રેસ પૂજા ગોરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે

પૂજા ગોરે બિકિનીમાં તસવીરો શેર કરી છે

બીચ પર રેડ કલરની બિકીનીમાં પૂજા ગૌરે તસવીરો શેર કરી છે

પૂજા ગૌરે ટીવી પર તેના કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી કરી હતી.

પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી

આ સીરિયલથી તેના ફેન્સ પ્રતિજ્ઞાના નામથી ઓળખવા લાગ્યા હતા.

લોકો તેને આજે પણ પ્રતિજ્ઞાના નામથી જ ઓળખે છે.

પૂજા ગૌર સાવધાન ઈન્ડિયા સહિત ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

પૂજા ગૌર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

All Photo Credit: Instagram