સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાન્નાને આજે સૌ કોઇ ઓળખે છે.

આ દિવસોમાં રશ્મિકા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે

ફિલ્મોથી દૂર રશ્મિકાએ વેકેશનની તસવીરો શેર કરી છે

રશ્મિકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માલદીવ ટ્રીપની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

રશ્મિકા ખૂબ જ હોટ અને સિઝલિંગ લાગી રહી છે.

માથા પર ટોપી અને સનગ્લાસમાં રશ્મિકાનો લૂક અદ્ભુત લાગે છે.

રશ્મિકાના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા માલદીવમાં વિજય દેવેરાકોંડા સાથે છે.

રશ્મિકાએ હાલમાં જ ફિલ્મ ગુડ બાય દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.

All Photo Credit: Instagram