ટીવી એક્ટ્રેસ અવિકા ગોરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અવિકાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે તેણે પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા છે. અવિકાને સિલ્વર કલરના લહેંગા-ચોલીમાં જોઈ શકાય છે. અવિકા ગૌર ભૂતકાળમાં માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી. અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં તબાહી મચાવી રહી હતી. તેણી પૂલ પાસે સ્ટ્રેપલેસ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે અવિકાએ તેલુગુ ફિલ્મ 'થેંક યુ'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. All Photo Credit: Instagram