સિનેમાની દુનિયામાં અળગ અંદાજ માટે જાણીતો છે અજય દેવગન

સિનેમાની દુનિયામાં અળગ અંદાજ માટે જાણીતો છે અજય દેવગન

તેની ગણના બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ એક્ટરમાં થાય છે

અજયે 1991માં ફિલ્મ ફૂલ ઔર કાંટેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું

અજયે સ્કૂલિંગ મુંબઈની સિલ્વર બીચ હાઈ સ્કૂલથી કર્યુ છે

મુંબઈની મીઠીબાઈ કોલેજથી તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યુ છે

જોકે તેણે આ વાતની જાણકારી આપી નથી કે કઈ સ્ટ્રીમમાં તેણે અભ્યાસ કર્યો છે

અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું

અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું

જે બાદ એક્ટરે અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે

હાલના દિવસોમાં એક્ટર ઈન્ટરવ્યૂમાં આપેવા નિવેદનના કારણે ચર્ચામાં છે

તમામ તસવીર સૌજન્યઃ ajaydevgn ઈન્સ્ટાગ્રામ