આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઓળખની ચકાસણી કરો જે બાદ UIDAI ની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ભરો આ ફોર્મ નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર સબમિટ કરો. જે બાદ UIDAI ના અધિકારી ફોર્મ ચકાસણી કરીને નવો ફોટો લેશે તમારો રેકોર્ડ અપડેટ કરવામાં આવ્યો તેની એક્નોલેજમેંટ રિસીપ્ટ લો.