જાહેરાતમાં જોવા મળી સચિનની દીકરી સારા તેંડુલકર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે મોડલિંગ ફિલ્ડમાં એન્ટ્રી મારી સારાએ એક ક્લોથિંગ બ્રાન્ડ માટે જાહેરાત કરી. તેનો વીડિયો સારાએ પોતોના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સારા તેંડુલકર સાથે આ વીડિયોમાં બે અન્ય મોડલ પણ જોવા મળી રહી છે.