ઋતિક રોશન તેની લવ લાઇફને લઈ ચર્ચામાં છે

તે એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.

સબાનું પૂરું નામ સબા સિંહ ગ્રેવાલ છે. તે દિગ્ગજ થિએટર એક્ટર સફદર હાશમીની ભત્રીજી છે.

તેની ઉંમર 36 વર્ષની છે અને ઋતિકની ઉંમર 48 વર્ષની છે.

ઋતિક અને સબા વચ્ચે 12 વર્ષનું અંતર હોવા છતાં એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છે.

સબાનો ઉછેર દિલ્હીમાં થયો છે. એક્ટ્રેસ હોવાની સાથે તે એક શ્રેષ્ઠ ડાંસર પણ છે.

સબા ન માત્ર ઋતિકની નજીક છે પણ તેની એક્સ વાઇફ સુઝૈન ખાનની સારી મિત્ર પણ છે.

સબા આઝાદ ટેલેન્ટેડ સંગીતકાર અને ગીતકાર પણ છે.

2008માં દિલ કબડ્ડી નામની ફિલ્મથી તેણે બોલિવૂડ ડેબ્યું કર્યુ હતું.

સબા અત્યાર સુધીમાં પાંચેક બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડી છે. છેલ્લે તે 2021માં ફિલ્સ લાઇફ ઇશ્કમાં જોવા મળી હતી.


તમામ તસવીર સૌજન્યઃ sabazad ઈન્સ્ટાગ્રામ