ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો.
ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.


ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો
તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે. ધન લાભ પણ થાય છે.


ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે.



માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.



ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.



મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો.