મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે મોહન યાદવનું જન્મ સ્થાન પણ ઉજ્જૈન જ છે મોહન યાદવ આરએસએસની નજીક માનવામાં આવે છે મોહન યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા 2023 વિધાનસભા ચૂંટણીમાં મોહન યાદવ 12941 મતથી ચૂંટણી જીત્યા હતા મોહન યાદવે માધવ વિજ્ઞાન મહાવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે તેમણે બીએસસી, એલએલબી, એમએ, એમબીએ, પીએચડીનો અભ્યાસ કર્યો છે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉજ્જૈનના મંત્રી પણ રહી ચુક્યા છે મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા તેમણે કેન્દ્રીય અને પ્રાદેશિક નેતૃત્વનો આભાર માન્યો તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ