58 વર્ષીય મોહન યાદવની રાજકીય કરિયર 1984માં શરૂ થઈ હતી

મોહન યાદવ 2023 વિધાનસભા ચૂંટણીમાં ઉજ્જૈને દક્ષિણથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા

1984માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા

મોહન યાદવ આરએસએસની નજીક માનવામાં આવે છે

મોહન યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા

2013 થી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાય છે

2023 વિધાનસભા ચૂંટણીમાં મોહન યાદવ 12941 મતથી ચૂંટણી જીત્યા હતા

મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા તેમણે કેન્દ્રીય અને પ્રાદેશિક નેતૃત્વનો આભાર માન્યો

જે બાદ તેમણે કહ્યું, મને જે જવાબદારી મળી છે તેને લાયક નથી પરંતુ તમારો પ્રેમ, આશીર્વાદ અને સહયોગ મળશે તો પ્રયાસ કરીશ



તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ



તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ