રામાયણ અનુસાર રાવણ લંકાનો રાજા હતો.



રાવણનો વધ શ્રી રામે કર્યો હતો



રાવણ તેના દસ માથાના કારણે પણ જાણીતો હતો.



જેના કારણે રાવણને દશાનન પણ કહેવામાં આવે છે.



રાવણનું સાચું નામ દશગ્રીવ હતું



રાવણને એક મહાન યોદ્ધા પણ કહેવામાં આવે છે



કહેવાય છે કે રાવણે યમરાજને પણ હરાવ્યા હતા.



રાવણ પાસે જ્ઞાનનો ભંડાર હતો



પરંતુ કહેવાય છે કે રાવણ અહંકારી હતો



રાવણને શ્રી રામે હરાવ્યો હતો