કેટરિના કૈફ તેની સુંદરતાની સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. કેટરિના 39 વર્ષની ઉંમરે ખૂબ જ ફિટ છે કેટરિના પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે કેટરીના એક પરફેક્ટ બોડી માટે જીમમાં પરસેવો પાડે છે કેટરિના ફિટનેસ માટે Pilates સાથે યોગ અને સાઇકલિંગ કરે છે આ સાથે કેટરીના કાર્ડિયો અને કેટલબેલ્સ પાવરપ્લેટ એક્સરસાઇઝ પણ કરે છે. કેટરીના પણ ફિટ રહેવા માટે કડક ડાયટ ફોલો કરે છે. કેટરિના કૈફ સવારે હુંફાળું પાણી પીવે છે કેટરિના મેક્રોબાયોટિક ફૂડ ખાય છે જેમાં બાફેલા શાકભાજીનો સમાવેશ થાય છે આ સાથે કેટરીના દર 2 કલાકે કોઈને કોઈ ફળ ખાય છે.