સાઉથ હસીના નયનતારા ફરી એકવાર ચર્ચામાં આવી છે નયનતારાનો સિમ્પલ લૂક ફેન્સને ખુબ જ પસંદ છે નયનતારા અનેકવાર સાડી લૂકમાં ફેન્સની સામે આવી છે સાડી લૂકમાં નયનતારા ફેશનને નવું ટ્રેન્ડિંગ બનાવી દે છે 38 વર્ષીય સાઉથ એક્ટ્રેસ નયનતારા સાઉથ જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ જાણીતી છે નયનતારા અત્યારે ફેમિલી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે, ફિલ્મોથી દુર છે નયનતારાએ વર્ષ 2022માં એક્ટર વિગ્નેશ સિવાન સાથે લગ્ન કર્યા છે નયનતારા આગામી ફિલ્મ જવાનમાં પોતાની એક્ટિંગનો દમ બતાવશે નયનતારાનું નામ અનેક હીરો સાથે અફેર અને રિલેશનમાં ચર્ચાઇ ચૂક્યુ છે નયનતારાની સાડી લૂક વાળી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર ભરી પડી છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નયનતારા એક મોટી એક્ટ્રેસ છે