હીરો પૃથ્વી પરનો એક દુર્લભ રત્ન છે

ભારતમાં હીરાની સૌથી મોટી ખાણ પન્નામાં છે

આ ખાણ મધ્ય પ્રદેશમાં આવેલી છે

આ ખાણનું નામ મઝગવાં હીરા ખાણ છે

જે એશિયાની એકમાત્ર હીરાની ખાણ છે

સરકારી કંપની NMDC દ્વારા તે સંચાલિત છે

દેશના કુલ હીરામાંથી આશરે 90 ટકા હિસ્સો અહીંનો છે

આ ખાણની પ્રતિ વર્ષ 84,000 કેરેટ ટનની ક્ષમતા છે

આ હીરા પન્નાના જિલ્લા કલેકટર દ્વારા એકત્ર કરવામાં આવે છે

બાદમાં આ હીરાની હરાજી કરવામાં આવે છે

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે