દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જારી કરવામાં આવ્યા છે.

ભારતમાં કુલ 521 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. ભારતમાં 2014માં પાસપોર્ટ મળવા માટેનો સમયગાળો 16 દિવસ હતો.

છેલ્લા 3 વર્ષમાં પાસપોર્ટ મેળવવાનો સમયગાળો ઘટીને સરેરાશ 6 દિવસ થઇ ગયો છે.

કેરળ 1.12 કરોડ પાસપોર્ટ ધારકો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

મહારાષ્ટ્ર: 1.04 કરોડ પાસપોર્ટ ધારકો સાથે દેશમાં બીજા ક્રમે છે.

તામિલનાડુઃ 97.14 લાખ પાસપોર્ટ ધારકો સાથે દેશમાં ત્રીજા ક્રમે છે.

ઉત્તર પ્રદેશઃ 87.93 લાખ પાસપોર્ટ ધારકો સાથે દેશમાં ચોથા ક્રમે છે.

પંજાબ : 77.87 લાખપાસપોર્ટ ધારકો સાથે દેશમાં પાંચમાં ક્રમે છે.

ગુજરાતઃ 67.61 લાખ પાસપોર્ટ ધારકો સાથે દેશમાં છઠ્ઠા ક્રમે છે.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.