હૃદય માટે રક્તદાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

રક્તદાન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. તે કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

રક્તદાનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ છે. તેથી જ લોકો રક્તદાન કરતાં ડરે છે.

નિયમિત રક્તદાન હૃદયને સ્વસ્થ બનાવે છે

નિયમિત રક્તદાન હૃદયને સ્વસ્થ બનાવે છે

નિયમિત રક્તદાન કેન્સરનું જોખમ ઘટાડે છે

નિયમિત રક્તદાન કેન્સરનું જોખમ ઘટાડે છે

નિયમિત રક્તદાનથી વજન નિયંત્રણમાં રહે છે

નિયમિત રક્તદાનથી વજન નિયંત્રણમાં રહે છે


નિયમિત રક્તદાન રેડ સેલ્સનું પ્રોડક્શન વધારે છે

નિયમિત રક્તદાનથી એકદંરે સ્વાસ્થ્ય સારું રહે છે

નિયમિત રક્તદાનથી એકદંરે સ્વાસ્થ્ય સારું રહે છે

ડોક્ટરના કહેવા મુજબ સ્વસ્થ વ્યક્તિએ ત્રણ મહિને રક્તદાન કરવું જોઈએ. (તમામ તસવીર પ્રતિકાત્મક છે)