મૂડ સારો રહે છે


તણાવ ઓછો થાય છે


વજન ઘટાડાવામાં પણ મદદ મળે છે


હાર્ટ સ્વસ્થ રહે છે


ત્વચા યુવાન રહે છે


ગર્ભમાં બાળકને હેલ્ધી રાખે છે


શરીરનો દુખાવો ઓછો કરે છે


બ્લ્ડ સર્કુલેશનને ઠીક રાખે છે


આ ઉપરાતં બીજા અનેક ફાયદા છે.