માવરા હુસૈન એક પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી છે. માવરા હુસૈનની સુંદરતા કોઈ અપ્સરાથી ઓછી નથી માવરાએ મોડલ અને વીજેના રૂપમાં પાકિસ્તાનમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે. માવરાની માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ફેન ફોલોઈંગ છે. માવરાનું એક સ્મિત લાખો દિલોને ક્લિન બોલ્ડ કરે છે માવરાએ બોલિવૂડ ફિલ્મ 'સનમ તેરી કસમ'માં કામ કર્યું છે. માવરા પણ પોતાની સાદગીથી લોકોના દિલ જીતે છે. એથનીક વસ્ત્રો જાણે માવરા માટે જ બનાવવામાં આવ્યા હોય માવરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.