બટાકાની છાલમાં પોટેશિયમ, લોહ તત્વ અને વિટામિન બી 3ના તમામ પોષક તત્વો હોય છે.

ન્યૂટ્રિશન

બટાકાની છાલનું સેવન હાડકાનું ઘનત્વ બનાવી રાખવામાં મદદ કરે છે.

હાડકા મજબૂત કરે

બટાકાનું સેવન છાલ સાથે કરો છો તો તેમાં પોષક તત્વો તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

બટાકાની છાલમાં ફાઈટોકેમિકલ્સ મોટી માત્રામાં મળી આવે છે. જે શક્તિશાળી એન્ટીઓક્સિડેંટ છે. આ ઉપરાંત તેમાં મોટી માત્રામાં ક્લોરોજેનિક એસિડ પણ હોય છે. જે શરીરને કેન્સરથી બચાવે છે.

કેન્સરથી બચાવે