જાણો 15થી 18 વયના લોકોનું કેવી રીતે થશે વેક્સિનેશન Cowin appમાં સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને સ્લોટ બુક કરાવો 3 જાન્યુઆરીથી 15થી18 વયના લોકોનું થશે વેક્સિનેશન જો આપના બાળકનું આઘારકાર્ડ ન હોય તો આ સ્થિતિમાં સ્કૂલનું આઇડી પણ માન્ય ગણાશે બાળકોને કઇ-કઇ વેક્સિન મળી શકશે? ભારત બાયોટેકની કોવેક્સિન મળી શકશે જાયડસ કેડિલાની જાયકોવ-ડી મળી શકશે 60થી વયના અને હેલ્થ કર્મીનું 8 જાન્યુઆરીથી થશે રજિસ્ટ્રેશન આ બંનેનું 10 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે