મલાઈકા બોલીવૂડમાં ફિટનેસને લઈ જાણીતી છે મલાઈકા યંગ એક્ટ્રેસને ફિટનેસમાં મ્હાત આપે છે મલાઈકાની તસવીરો ચાહકોને પસંદ આવે છે સાડીમાં પણ મલાઈકા અરોરા હોટ લાગે છે બ્લેક ડ્રેસમાં મલાઈકાની તસવીરો વાયરલ મલાઈકા ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે