આ ડ્રિન્ક 2 દિવસમાં ઉતારશે 1 કિલો વજન શું આપ વજન ઘટાડવા ઇચ્છો છો? આ ફેટ કટર ડ્રિન્કનું કરો સેવન 2 દિવસમાં ઉતારશે 1 કિલો વજન વેઇટ લોસ માટે સૂતા પહેલા પીવો આ ડ્રિન્ક વજન ઉતારવા માટે આ રીતે ડ્રિન્ક કરો તૈયાર લીંબુ, આદુ અને મધ આ ત્રણ સામગ્રી લો સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો ત્યારબાદ તેમાં આદુ ક્રશ કરીને નાખો હવે તેને થોડું ઠંડુ પડવા દો બાદ તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો સૂતા પહેલા નિયમિત આ ટી પીવો આ ડ્રિન્ક વેઇટ લોસમાં કરશે મદદ