સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

તેણે 12 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

તેનો જન્મ 12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો.

જન્મદિવસ પર અભિનેત્રી હાઇ સ્લિટ ડ્રેસમાં અદભૂત દેખાતી હતી

તેણે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે કરિયરની શરૂઆત કરી હતી.

આ માટે તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

2014 માં જ પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું

જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.

2021માં પ્રજ્ઞાએ બ્લોકબસ્ટર ફિલ્મ અખંડમાં IAS ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

All Photo Credit: Instagram