બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તે તેની તસવીરોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે.
મીરા તેની સ્ટાઇલ અને તેના ગ્લેમરસ લુકને લઇને ઘણા બોલિવુડ અભિનેત્રીઓને માત આપે છે. મીરા અનેકવાર તેના સ્ટાઇલ અને ખૂબસુરતીને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.
મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર-નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
મીરા રાજપૂતની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં મીરા ખૂબ જ સેક્સી લાગી રહી છે.
તે પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. આ તસવીરોમાં મીરા રાજપુરની ગ્લેમરસ સ્ટાઈલ દેખાઈ રહી છે.
મીરાની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. દરેક તેના લુકના વખાણ કરી રહ્યા છે. મીરા રાજપૂતે ડ્રેસ સાથે હળવો મેકઅપ કર્યો છે.