ભારતને નદીઓનો દેશ કહેવામાં આવે છે

આવો જાણીએ ભારતની સૌથી લાંબી નદી અંગે

એનસીઈઆરટી મુજબ, સિંધુ નદી ભારતની સૌથી લાંબી નદી છે

સિંધુ નદીનું કુલ ક્ષેત્રફળ 11 લાખ 65 હજાર વર્ગ કિલોમીટર છે

ભારતમાં આ નદીનું ક્ષેત્રફળ 3,21,289 વર્ગ કિલોમીટર છે

તેની કુલ લંબાઈ 3288 કિલોમીટર છે

ભારતમાં તેની લંબાઈ 1114 કિલોમીટર છે

ગંગા નદી ભારતની પવિત્ર અને સૌથી મહત્વપૂર્ણ નદી છે

આ નદી ઉત્તરાખંડના ગંગોત્રી શિખરથી 3900 મીટરની ઊંચાઈથી નીકળે છે

આ નદીની લંબાઈ 2525 કિલોમીટર છે, ગંગા નદી ભારતમાં લગભગ 8.6 લાખ વર્ગ કિલોમીટર આવરી લે છે