બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત પહેલા વિવાદો શરૂ થઈ ગયા છે.

આવો જાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની અજાણી વાતો

આવો જાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની અજાણી વાતો

ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉંમર માત્ર 26 વર્ષની છે. તેઓ દરબાર યોજીને લોકોની સમસ્યાઓ સાંભળે છે અને કથિત રીતે ઉકેલ પણ જણાવે છે.



તેમનો જન્મ 4 જુલાઇ 1996ના રોજ મધ્યપ્રદેશના છતરપુર ગારહા ગામમાં થયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પિતા રામકૃપાલ ગર્ગ ગામમાં જ સત્યનારાયણની કથા સંભળાવતા હતા

ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પિતા સાથે કથાઓ સંભળાવતા. જ્યારે માતા સરોજ શાસ્ત્રી દૂધ વેચતી હતી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હાઈસ્કૂલ અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ ગંજ ગામમાંથી કર્યો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા એક સિદ્ધ પુરુષ હતા. તેઓ દર મંગળવાર અને શનિવારે આ મંદિરમાં દરબાર કરતા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ નવ વર્ષની ઉંમરથી દાદા સાથે મંદિર જવાનું શરૂ કરી દીધું હતું. તેમની પાસેથી જ રામકથા શીખી હતી.

એટલા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દાદાને પોતાના ગુરુ માને છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)