માનવામાં આ છે કે કૂતરાઓ રાત્રે આત્માને જોઈ શકે છે

કૂતરાને ભૈરવ બાબાનું વાહન માનવામાં આવે છે



જ્યોતિષ અનુસાર કૂતરા રડવાનો અવાજ કોઈ અશુભ થવાનો સંકેત હોય છે



કોઈ પાલતુ કૂતરાનું ભસવું કે રડવું પૂર્વજોના દેખાવાનું કારણ પણ હોઈ શકે તેમ માનવામાં આવે છે



કૂતરા ભસવાને-રડવાને ઘણા લોકો અશુભ કરીકે જુએ છે



કૂતરા રડવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ જણાવાય છે



કૂતરાનું રડવું એક બીજાને મેસેજ આપવાની રીત માનવામાં આવે છે



કૂતરા જ્યારે પરેશાનીમાં હોય છે ત્યારે રડીને સાથીઓને સંકેત આપે છે



કૂતરા ઈજા થવા પર પણ જોરજોરથી ભસે છે



રાત્રે ભસવાનો અર્થ તે સાથીઓને બોલાવે છે કારણકે તેને એકલા રહેવું પસંદ નથી હોતું