કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. પોતાના અભિનયની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેણે તેની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે આ તસવીરોથી અભિનેત્રીએ તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રીએ તેના હોટ અવતારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેની સુંદરતા આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ છે. કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે તેણે કારકિર્દીની શરૂઆત ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30 થી કરી હતી કૃતિ શેટ્ટીનો જન્મ ભારતના મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો. (All Photo Instagram)