બોલીવુડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ બિકિની ફોટોઝ શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે મલ્ટી કલર બિકિનીમાં એક્ટ્રેસ બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ લાગી રહી છે ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફેન થવાની ખુશીમાં કૃતિએ ફેંસ સાથે બિકિની ફોટો શેર કર્યા છે તસવીરોમાં ફેંસને એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો આ પહેલા કૃતિએ તેના બિંદાસ વેકેશન ફોટો શેર કર્યા હતા વ્હાઇટ મોનોકિની પહેરીને કૃતિ ખરબંદાએ સ્વિમિંગ પુલમાં કિલર પોઝ આપ્યા હતા હાઇ સ્લિટ રેડ ગાઉનમાં કૃતિ કોઈ ફેનસ દીવા જેવી લાગતી હતી એકટ્રેસ સુપર સ્ટાઇલિશ લુક્સમાં તસવીરો શેર કરતી રહે છે