ઉર્વશી રૌતેલા ફેંસને તેની યુનિક ફેશન ચોઇસથી આકર્ષિત કરે છે તે પોતાની શાનદાર લાઇફ સ્ટાઇલ અને મોંઘા આઉટફિટ્સથી પેંસને હેરાન કરી દે છે ઉર્વશી તેની ખૂબસુરતી અને દમદાર લુક્સ માટે ફેમસ છે આ ઉપરાંત એક્ટ્રસ ઘણી લક્ઝુરિયસ લાઇફ જીવે છે તાજેતરમાં એક્ટ્રેસે તેનો બર્થ ડે અનોખા અંદાજમાં મનાવ્યો ઉર્વશીએ પેરિસમાં તેના જન્મદિવસનો આનંદ લીધો રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ તેના બર્થ ડે પર 1.12 મિલિયન ડોલર એટલે કે 93 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો તેણ ઈન્સ્ટા પર જન્મદિવસના જશ્નની તસવીરો શેર કરી છે આ તસવીરોમાં તે ખૂબસુરત નજરે પડી રહી છે આ ઉપરાંત આસપાસની સજાવટે પણ તેના ફેંસનું ધ્યાન ખેંચ્યું છે તમામ તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ