એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝાનીએ 'એક હજારો મેં મેરી બહના હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી. ક્રિસ્ટલનો જન્મ 1 માર્ચ, 1990ના રોજ થયો હતો. તે કોલેજમાં હતી ત્યારથી અભિનયની શરૂઆત કરી હતી. ક્રિસ્ટલ ડિસોઝા અભિનેત્રી બનવા માંગતી ન હતી. વાસ્તવમાં ક્રિસ્ટલનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું ક્રિસ્ટલએ અબ તક કાહે ના કહે, કિસ દેશ મેં હૈ મેરા દિલ વગેરે સિરિયલોમાં કામ કર્યું છે. ક્રિસ્ટલને વિદેશમાં ખરીદી કરવાનું પસંદ છે. તેને સ્ટાઇલિશ કપડાં પહેરવાનું વધુ પસંદ છે. ક્રિસ્ટલના ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો તે ગોવા છે. All Photo Credit: Instagram