બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

કૃતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં તે પીળા રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે

કૃતિ ખરબંદા તસવીરોમાં ઓર્ગેન્ઝા સિલ્ક સાડી પહેરેલી જોવા મળી રહી છે.

તેણે તેની સાથે સાટિન બ્લાઉઝ પહેર્યો હતો જેને ડીપ નેકલાઇન આપવામાં આવી હતી.

તમે તેને 23,000 રૂપિયામાં ખરીદી શકો છો.

કૃતિએ તેના ગળામાં લીલા રંગનો ચોકર નેકલેસ પહેર્યો હતો.

કૃતિ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

All Photo Credit: Instagram