બૉલીવુડ યંગ ગર્લ કૃતિ સેનને હાલમાં જ તસવીરો કેપ્ચર કરાવી છે



કૃતિએ શૉર્ટ્સમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



એક્ટ્રેસ આજે ફિલ્મ સિટીમાં રિલેક્સ મૂડમાં શૉર્ટ્સમાં દેખાઇ હતી



બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે



ફિલ્મોમાં એકટિંગ સિવાય આ અભિનેત્રી તેના ડ્રેસિન્ગ સેન્સ અને લેટેસ્ટ ફેશનને લઇને પણ ચર્ચામાં રહે છે



તાજતેરમાં કૃતિએ વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા હતા



રોમાન્સ ડ્રામા 'તેરી બાતોમે એસા ઉલજા જીયા' ફિલ્મમાં કૃતિ સેનન અને શાહિદ કપૂરની કેમેસ્ટ્રી જોવા મળી હતી



કૃતિ સેનન અવાર નવાર વેસ્ટર્ન અને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહે છે



કૃતિ પોતાના રિલેશનશીપના સમાચારોને લઇને પણ ચર્ચામાં રહે છે



કૃતિ સેનનની તમામ તસવીરો ઇન્ટરનેટ પરથી વાયરલ થઇ રહી છે