બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર હંમેશા તેની બોલ્ડનેસ માટે ફેમસ છે.



ફરી એકવાર વાણી કપૂરે ફોટોશૂટ ચાહકો સાથે શેર કર્યું છે



આ ફોટોશૂટમાં વાણી કપૂર વ્હાઇટ બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે



ફોટોશૂટમાં વાણી કપૂર ક્લિવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.



વાણી છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી.



જો કે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.



વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.



વાણી કપૂર ખેલ ખેલ મેં ફિલ્મમાં જોવા મળશે



All Photo Credit: Instagram