એક્ટ્રેસ કૃતિકા કામરાનો લાઇટ ગૉલ્ડન એન્ડ સ્ટનિંગ લૂક વાયરલ



કૃતિકા કામરાનો આ વખતે ચોલી સ્ટાઇલ ડ્રેસમાં સૌથી હૉટ અંદાજ સામે આવ્યો છે



લાઇટ ગૉલ્ડન ડ્રેસમાં કૃતિકાએ બેક બતાવીને જોરદાર પૉઝ આપ્યા છે



એક્ટ્રેસે હેર બન, ખુલ્લા કર્લી વાળ સાથે હેવી નેકલેસ જ્વેલરી કેરી કરી છે



કૃતિકાએ આંખમાં કાજલ, હેવી નેકલેસ, વીંટી અને સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે



કૃતિકા કામરાનો ટ્રેન્ડી એન્ડ સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



કેમેરાની સામે કૃતિકા કામરાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



એક્ટ્રેસની શાનદાર તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે



કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે