બૉલીવુડની હસીન હસીના ચિત્રાંગદા સિંહે નવી તસવીરોથી હંગામો મચાવ્યો છે ચિત્રાંગદાએ રેડ ગાઉનમાં પોતાના ઘરમાં જ કિલર અંદાજ પૉઝ આપ્યા છે લાલ કલરના લૉન્ગ ગાઉનમાં ચિત્રાંગદાએ સેક્સી લૂકને કેરી કર્યો છે કર્લી ઓપન હેર, સેક્સી લેગ અને હાઇ હીલ્સ પર ફેન્સ ફિદા થયા છે અત્યારે એક્ટ્રેસ ફિલ્મોથી દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે સુંદર ચહેરો, શાનદાર એક્ટિંગ, છતાં વર્ષોથી હિટ ફિલ્મની રાહ જોઇ રહી છે ચિત્રાંગદા હમણાં જ ચિત્રાંગદા સિંહે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પૂરા કર્યા છે અભિનેત્રીએ વર્ષ 2005માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, પ્રથમ ફિલ્મ 'હઝારોં ખ્વાહિશે ઐસી' હતી ચિત્રાંગદાએ 2001માં ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે