વાણી કપૂરે બેકલેસ ડ્રેસમાં પોતાના સૌથી સેક્સી બેડરૂમ સીન શેર કર્યા છે વાણીએ ઓપન હેર, મિનિમલ મેકઅપ સાથે બેડ પર શાનદાર પૉઝ આપ્યા છે વાણી કપૂરનો નાઇટ ડ્રેસમાં આ લુક ખૂબ જ સુંદર અને અદભૂત લાગી રહ્યો છે વાણી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે વાણીના આ ફોટા પર ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 'શુદ્ધ દેશી રોમાન્સ'થી વાણી કપૂરે પોતાની એક્ટિંગ કેરિયર શરૂઆત કરી હતી આ પછી વાણીએ 'બેફિકરે', 'ચંદીગઢ કરે આશિકી' અને 'બેલ બોટમ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ વાણી કપૂર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે