મલાઈકા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિવા છે મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર સાડી પહેરેલો ફોટો શેર કર્યો છે. મલાઈકાએ બ્લેક સાડી પહેરી છે જેમાં ફેધર ટાઈપ પલ્લુ છે. આ લુકમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે મલાઈકાએ સાડીને સ્ટ્રેપલેસ બેકલેસ ટ્યુબ બ્લાઉઝ સાથે જોડી હતી મલાઈકાએ સ્લીક સિલ્વર બ્રેસલેટ સાથે લુકને એક્સેસરીઝ કર્યો હતો ફેન્સ મલાઈકાના જોરદાર વખાણ કરી રહ્યા છે મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે ઈન્સ્ટાગ્રામ પર મલાઈકાના 17.3 મિલિયન ફોલોઅર્સ છે મલાઈકા ઘણા લોકો માટે ફેશન આઈકોન છે