સના સઇદ 22 સપ્ટેમ્બરના રોજ બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે

સના સઇદ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માટે જાણીતી છે

આ ફિલ્મમાં સના સઇદે નાની અંજલિની ભૂમિકા ભજવી હતી.

જોકે હવે મોટા થયા બાદ સના સઇદનો લૂક ઘણો બદલાઇ ચૂક્યો છે

સના સઇદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સના સઇદ સલમાનની ફિલ્મ હર દિલ જો પ્યાર કરેગા માં જોવા મળી હતી.

સના સ્ટુડન્ટ ઓફ ધ યરમાં પણ જોવા મળી હતી.

સના સઇદે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં બોયફ્રેન્ડ સાબા વોર્નર સાથે લગ્ન કર્યા હતા

સના સઈદે 'બાદલ' અને 'હર દિલ જો પ્યાર કરેગા' ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

   All Photo Credit: Instagram