જો શરીરમાં આ ફેરફાર દેખાય તો સાવધાન


શ્વાસ લેવામાં તકલીફ થવી, હાર્ટ અટેકનું જોખમ


આખી રાત નસકોરોનાનો અવાજ આવે છે?


જે સ્લીપ અપનિયાનું કારણ હોઇ શકે છે.


ચહેરાના અંગોમાં અચાનક કમજોરી સ્ટ્રોકના સંકેત


માસિક ધર્મમાં બદલાવને નજર અંદાજ ન કરો


આ સંકેત ગર્ભાશય ફાઇબ્રોઇડના હોઇ શકે છે.


પેલ્વિક ઇન્ફેકશન જેવી સ્થિતિના પણ સંકેત આપે છે.


ગરદનની પાછળની સ્કિન ટેન થઇ જવી


જે પ્રી ડાયાબિટિસનો સંકેત છે.