બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા અવારનવાર સોશિયલ મીડિયા બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે

ઇશાએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું હતું

ઇશા ગુપ્તા તેના બોલ્ડ ફોટો માટે ચર્ચામાં રહે છે

આ તસવીરોમાં તેની સ્ટાઈલિશ ડ્રેસિંગ સેન્સ જોઈને લોકો ખુશ થયા છે

ઇશા ગુપ્તાએ ડીપનેક ડ્રેસ પહેર્યો છે.

ક્લિવેજને ફ્લોન્ટ કરતી તસવીરો તેણે પોસ્ટ કરી છે

ઈશા ગુપ્તાની તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે

ઈશા ગુપ્તા છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.

ઇશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram