રવિના ટંડને શેર કરી પોતાની શાનદાર લૂક વાળી તસવીરો રવિના ટંડને યલો ફૂલ શર્ટ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ ધરમાં પેન્ટ વિના એકલા શર્ટમાં શાનદાર પૉઝ આપીને ફેન્સને કર્યા ઘાયલ ખુલ્લા વાળ અને ખુલ્લા શર્ટમાં રવિના ટંડન લાગી એકદમ યંગ ગર્લ 48 વર્ષની વયે પણ રવિના ટંડન યંગ ગર્લને બૉલ્ડનેસ મામલે આપી રહી છે ટક્કર રવિનાને 90ના દાયકાની સૌથી બૉલ્ડ એન્ડ બિન્દાસ અભિનેત્રી ગણવામાં આવતી હતી રવિના શાહરૂખથી લઇને સલમાન અને અક્ષયથી લઇને અમિતાભ સાથે કામ કરી ચૂકી છે બૉલ્ડનેસ અને ફિટનેસના મામલામાં રવિના ટંડન ખુબ જ સજાગ છે રેગ્યૂલર જિમ અને યોગાથી પોતાને ફિટ રાખે છે રવિના ટંડન રવિના ટંડન બહુ જલદી બૉલીવુડમાં કમબેક કરશે